03’15 ‘Voice of Dahod’ is Now Online on www.dahod.com

નમસ્કાર… દાહોદવાસીઓ, તા:03-01-2015 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. નવા વર્ષને વધાવતું ‘ડોકિયું’ છે. શિયાળાને વધાવતું ‘પ્રકીર્ણ’ છે. સાથે ‘સપ્તાહના સાત રંગ’ છે તો હડકવા વિષે સરસ માહિતી, રેશનાલિઝમ સંદર્ભે શ્રી દિનેશ પાંચાલનો લેખ અને મહાભારતની પ્રશ્નોત્તરી રૂપી વાચવા ગમે તેવા ‘ફીલર’ છે. અને ‘સપ્તાહના સાત રંગ’ તો ખરા જ! અને દાહોદના વિવિધ સમાચાર પણ આ અંકમાં સામેલ છે જ! જો કે અત્રે આ સાપ્તાહિકનું માત્ર ટ્રેલર જ છે, જેને પૂરેપૂરું વાંચવા માટે અમારી www.dahod.com વેબસાઇટની મુલાકાત આવકાર્ય છે.

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 856-438-0021 & M: 094265 95111

E-mail: dostiyaarki@gmail. com dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com> sachindahod@gmail.com

03-01-2015 sample.jpg






Related News

Comments are Closed

%d bloggers like this: