🅱reaking : દાહોદ ડાઉન લાઇન ઉપર પ્રેમી પંખીડાએ હઝરત નિઝમમુદ્દીન ટ્રેન નીચે પડતું મૂકી કર્યો આપઘાત

 
 
THIS NEWS POWERED BY : RAHUL MOTORSઆજે સવારની ઘટના દાહોદ ડાઉન લાઇન 540/18 ઉપર સવારે 22413 મડગાંવ – હઝરત નિઝમમુદ્દીન એક્સપ્રેસ ટ્રેન દિલ્હી તરફ જતી હતી તે સમય એક પ્રેમી યુગલ ટ્રેનના નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હતી.
આ બાબતની જાણ ટ્રેનના ડ્રાઇવરે દાહોદ સ્ટેશને જાણ કરી હતી. ગુજરાત રેલવે પોલીસે બોડી ને કલેક્ટ કરી પંચકયાસ કરી ને પી.એમ માટે મોકલી હતી. આ બંને પ્રેમી પંખીડા ક્યાંના છે તેની તપાસ પોલીસ એક માત્ર મોબાઈલના આધારે કરી રહી છે






Related News

Comments are Closed

%d bloggers like this: