🅱reaking : દાહોદમાં ગાજવીજ અને વાવાઝોડા સાથે વીજળી પડતા એકનું મોત

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદમાં ફરી ગાજવીજ અને વાવાજોડા સાથે વરસાદ. વરસાદથી કામકાજ પર અસર. ખરોદા ગામે વીજળી પડતા 42 વર્ષીય યુવક નું મોત. ખરોદા ગામ ના મુન્ડીયા ફળીયામાં ખેતરમાં કામ કરી રહેલા યુવક પર વીજળી પડતા તેનું ઘટના સ્થળે મોત. હાલ પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ. પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળ ની કાર્યવાહી હાથ ધરી.






Related News

Comments are Closed

%d bloggers like this: