🅱️reaking : દાહોદ શહેરના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. ૧ ની બહારના વિસ્તારમાં યુવકે કરી આત્મહત્યા

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 
🅱️reaking Mantavya : દાહોદ શહેર ના રેલવે સ્ટેશન ના પ્લેટફોર્મ નં એક ની બહારના વિસ્તાર માં યુવકે કરી આત્મહત્યા.
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેરના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. – ૧ ની બહારના વિસ્તારમાં આવેલ નવીન પાણી ની ટાંકી પરથી કૂદકો મારી એક યુવકે કરી આત્મહત્યા.
આત્મહત્યા કરનાર યુવક ઝાલોદ ગામ નું હોવાનું બહાર આવ્યું. ક્યા કારણોસર યુવકે આત્મહત્યા કરી તેની તપાસ રેલવે પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી. આ યુવકનું નામ સુરેશ ભીમજી ભાભોર કે જે ઝાલોદ ગામના રાયણ ફળિયા, મુવાડાનો હોવાનું બહાર આવ્યું છે. આ બનાવની જાણ થતા મૃૃૃતક યુુુવક ના પરિવારજનો ઘટના સ્થળે પહોંચી ગયા છે.






Related News

Comments are Closed

%d bloggers like this: