​​​​​​​બળવાખોરો સામે કાર્યવાહી: દાહોદમાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારા 23 કાર્યકરોને ભાજપે સસ્પેન્ડ કર્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • બળવાખોરોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા સૌથી વધુ દાહોદ શહેરના 13 બળવાખોરો સસ્પેન્ડ

દાહોદ જિલ્લામાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારા 23 કાર્યકર્તાઓને ભાજપે 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી પાર્ટી બહારનો રસ્તો બતાવી દીધો છે. ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ માટે ચોક્કસ માપદંડ નક્કી કર્યા હતા.જેના કારણે અનેક દાવેદારોના પત્તા કપાયા હતા. જેના કારણે દાહોદ જિલ્લામાં ભાજપના 23 જેટલા સભ્યોએ બળવો કરી ઉમેદવારી નોંધાવતા પાર્ટીએ કડક કાર્યવાહી કરી છે.

દાહોદ માંથી અરવિદ ચોપડા,કાઈદ ચુનાવાલા, યુસુફ રાણાપુરવાલા,પુષ્પ ઠાકુર, રાજુ પરમાર,કેસર યાદવ,સતીષ પરમાર, વિદ્યા બેન મોઢિયા,સ્વપ્નીલ દેસાઈ, નીલેશ પારેખ અને લીલા બેન વાખળાનો સમાવેશ થાય છે.ગ્રામ્ય માંથી ગીતાબેન ડામોર, બાબુભાઈ પારગી,બાબુભાઈ મછાર ,વનિતાબેન ચંદાણા, કનુભાઈ ,રમેશ નિનામા,સુરેશ ભુરિયા,મેદાલ વડકીયા,કનુભાઈ ભાભોરને સસ્પેન્ડ કરવામા આવ્યા છે.દાહોદ શહેરના મહત્તમ 13 બળવાખોર છે .જેમા ગત વખતના 5 નગર સેવકોનો પણ સમાવેશ થાય છે. [04:25, 21/02/2021] Himanshu Nagar: 🙏🙏🙏






Related News

Comments are Closed

%d bloggers like this: