હુમલો: જમીન સંબંધી અદાવતમાં જીવલેણ હુમલો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક
રેંટીયા ગામે કલસીંગ બીલવાળ, કલ્પેશ બીલવાળ, જ્યોતિ અને સુરતાને તોફાન પસાયાને ગાળો બોલી હતી. જમીન બાબતે કેસ કર્યો છે તેમ કહી કલસિંગે હાથમાનું બેટ તોફાનભાઈને માથાના મારી, કલ્પેશભાઈએ પથ્થર માથામાં મારી તેમજ જ્યોતિભાઈએ છુટ્ટા પથ્થરો મારી ગંભીર રૂપે ઘાયલ કર્યા હતાં. આ સાથે ગડદાપાટુનો માર પણ માર્યો હતો. દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
« તાલીમ: ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિ દ્વારા ઓનલાઈન તાલીમ અપાઇ (Previous News)
(Next News) જવાબદારી: પ્રદેશ ઉપપ્રમુખ પદેથી પડતા મુકાયેલા દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરનો પાર્લામેન્ટરી બોર્ડમાં સમાવેશ »
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed