હાલાકી: સંજેલી તાલુકા સેવાસદન પાસેના રોડ પર નાના મોટા ખાડા વાહન ચાલકોને ખખડધજ રસ્તાથી મુશ્કેલી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સંજેલી2 કલાક પહેલા
- કૉપી લિંક
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલ તાલુકા સેવાસદનથી એપીએમસી ઝાલોદ તરફનો બાયપાસ ચોકડી સુધીનો આર.સી.સી. રસ્તો વતર્માન સમયે માથાનો દુખાવો બની ગયો છે. ચોમાસામા આ રોડ પર ડાબરા ભરાઈ જતાં હોય છે. ચોમાસુ ગયા પછી ડિસ્કો બની ગયેલા આ રસ્તાની તાલુકાના અધીકારીઓને પણ કોઈ ચિંતા થતી નથી. આ રસ્તાના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે.
« ધરપકડ: ઝાલોદ હિરેન પટેલ હત્યા કેસમાં વધુ એકની હરિયાણાથી ધરપકડની ચર્ચા (Previous News)
(Next News) ક્રાઇમ: તરુણીને રૂપિયાની લાલચ આપી ખેતરમાં દુષ્કર્મ કરવાનો પ્રયાસ, યુવકના સકંજામાંથી છૂટી તરુણીએ પરિવારજનોને જાણ કરી »
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed