હાલાકી: મોટી મંડેરમાં મોબાઇલ નેટવર્ક ન મળતા વિદ્યાર્થીઓ ભારે પરેશાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ જિલ્લાના મોટી મંડેર ગામમાં બે ત્રણ વર્ષથી BSNL ટાવર ઉભો કરેલ છે. પણ હાલમાં બંધ હોવાના કારણે 5 જેટલા ગામડાના એક હજાર જેટલા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડીરહી છે. નેટવર્ક ન મળતા ઓનલાઇન ભણવા માટે પોતાનું ઘર છોડીને ઉંચા ડુંગરો ઉપર ચડવું પડતું હોય છે. ટાવર હોવા છતાં પણ નેટવર્ક ન મળતા આસપાસના વિસ્તારોના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો તેમને કોઈપણ ઇમર્જન્સી પણ હોય તોપણ એ લોકોને ઘરથી ડુંગર કે પછી ઉંચા વિસ્તારોમાં જવું પડતું હોય છે. મંડેરમાં BSNL ટાવર વહેલી તકે ચાલુ કરવામાં આવે તે જરૂરી છે.






Related News

Comments are Closed

%d bloggers like this: