હાલાકી: મુવાલિયા સીસમદેવી જંગલમાં 5 હજાર હેક્ટરમાં ઘાસ બળીને ખાક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ શહેર નજીક રામપુરા રેન્જના મુવાલિયા સીસમદેવી જંગલમાં ગુરુવારે બપોરના સમયે અચાનક સૂકા કાપેલા ઘાસમાં આગ ફાટી નીકળતાં દોડધામ મચી ગઇ હતી. ઘટનાના પગલે ફોરેસ્ટ વિભાગના અધિકારી -કર્મચારીઓ દોડી ગયા હતાં. રેન્જ ફોરેસ્ટ ઓફિસરે દાહોદના ફાયર વિભાગમાં જાણ કરતાં લાશ્કરોએ ઘટના સ્થળે ધસી જઇને પાણીનો મારો ચલાવ્યો હતો.5 હજાર થી વધુ હેકટર જમીની વિસ્તારમાં આગમાં અંદાજિત બે હજાર કિલો કાપી મૂકેલું ઘાસ સળગી ગયું હતું.






Related News

Comments are Closed

%d bloggers like this: