હવામાન: દાહોદમાં 15 ડિગ્રી તાપમાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ4 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ ‌શહેરમાં મંગળવારે દાહોદ શહેરમાં હવામાં 75 % ભેજ સાથે લઘુત્તમ 15 અને મહત્તમ 26 સે.ગ્રે.ડિગ્રી તાપમાન નોંધાયું હતું. દાહોદમાં ગત શુક્ર અને શનિવારે જિલ્લાભરમાં માવઠું નોંધાયા બાદ રવિ અને સોમવારે લોકોએ ધુમ્મસનો આહ્લાદક અનુભવ માણ્યો હતો. તો બુધવારે પણ શીતલહેર સાથે લઘુત્તમ 15 અને મહત્તમ 26 સે.ગ્રે.ડિગ્રી તાપમાન નોંધાયું હતું. શહેરમાં શરદી-ખાંસી કે તાવ જેવા દર્દોમાં ઉછાળો આવવા સાથે સામાન્ય જનજીવન ઉપર પણ અસર નોંધાઈ છે.






Related News

Comments are Closed

%d bloggers like this: