સીંગવડના રેફરલ હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપેઈની પુણ્યતિથિએ સીંગવડના રેફરલ હોસ્પિટલ ખાતે દર્દીઓને દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરે અને લીમખેડાના ધારાસભ્ય શૈલેશભાઈ ભાભોર સહિતના કાર્યકર્તાઓ દ્વારા ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ યોજાયો.

0


Related News

Comments are Closed

%d bloggers like this: