સંત નિરંકારી મંડળ દિલ્હી વડોદરા ઝોન અને દાહોદ ઝોન દ્વારા વડોદરામાં પુર આવ્યા પછી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું

આજ રોજ દાહોદ અને આજુ બાજુના ગ્રામ્ય વિસ્તાર માંથી 70 સેવાદળ સવારમાં મેમુ ટ્રેનથી વડોદરા આવી પહોંચ્યા હતા અને સદગુરુ માતા સુદીક્ષાજીના આદેશ અનુસાર વડોદરાના કડક બઝાર ખાતે સવારના 11.00 કલાકે થી સફાઈ અભિયાન આરંભ કર્યો હતો અને સાંજ ના 04:00 વાગ્યા સુધી વરસતા વરસાદમાં માનવતાની સેવા ખાતર નિસ્વાર્થ ભાવે પોતાની સેવાઓ આપી હતી અને કડક બઝાર સારી રીતે સાફ કર્યું હતું અને સાથે સાથે વડોદરા અને અંકલેશ્વરની ટીમોએ પણ પોતાનો યોગદાન અલગ અલગ વિસ્તારોમાં આપ્યો હતો.
આવતી કાલે પણ લગભગ 100 થી વધુ દાહોદ ના સેવાદળ દ્વારા  તંત્ર ના સૂચવ્યા મુજબ આખો દિવસ સેવા ઓ આપવા માં આવશે


Related News

Comments are Closed

%d bloggers like this: