સંજેલી ખાતે મોંઘવારીના પૂતળાનું દહન

દાહોદ સંજેલી તાલુકા કોંગ્રેસ કાર્યકરોએ 18મી ઓકટોબરે ગુરૂવારના રોજ સવારે 11 વાગ્યે દેશભરમાં ભાજપ સરકારની…

  • Dahod - સંજેલી ખાતે મોંઘવારીના પૂતળાનું દહન

    દાહોદ સંજેલી તાલુકા કોંગ્રેસ કાર્યકરોએ 18મી ઓકટોબરે ગુરૂવારના રોજ સવારે 11 વાગ્યે દેશભરમાં ભાજપ સરકારની નિષ્ક્રીયતાના કારણે રોજ બરોજ વધી રહેલી મોંઘવારીનો વિરોધ પ્રદર્શીત કરવા સંજેલી નગરમાં કોંગ્રેસ કાર્યકરોએ મોંઘવારીના રાક્ષસનુ પુતળા દહન કરીને ગરીબો વિરુદ્ધની ભાજપ સરકાર સામે રોષ પ્રગટ કરતા એક ભવ્ય રેલી નિકળી હતી. સંજેલી હાટબજારમાં ગુરૂવારે 11 વાગ્યાના સમયે કોંગી કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: