સંજેલીના વેપારીને કોરોના પોઝિટિવ, દુકાનોમાં ચેકિંગ

દિવ્ય ભાસ્કર

Jul 26, 2020, 04:00 AM IST

​​​​​​​સંજેલી. મથકેે શોપિંગ સેન્ટરમાં ઈલેક્ટ્રીક સર સામાનની દુકાન કરતા દાઉદભાઈ મીઠા મુલાવાળાને શુક્રવારે પોઝિટિવ રીપોર્ટ આવતા આરોગ્યનો સ્ટાફ દોડતો થયો હતો જ્યાં તેમની દુકાન આવેલી છે તે દુકાન અને વિસ્તારનું ચેકીંગ શરૂ કર્યું હતું. દાઉદભાઈ કેટલાય દીવસથી દાહોદ જ હતા તેવું જાણવા મળવ્યું છે.






Related News

Comments are Closed

%d bloggers like this: