વેપારીઓની દુકાનો સીલ
દિવ્ય ભાસ્કર
Aug 06, 2020, 04:00 AM IST
દાહોદ. દાહોદ. દાહોદ પાલિકા અને ટાઉન પોલીસ દ્વારા બુધવારે વધુ ૩ દુકાનોને સીલ મારી દેવામાં આવ્યું છે. નગરના શિવ સોપારી ઉપરાંત રતલામી સેવ ભંડારને પણ સીલ મારી દેવાયું છે. કલેક્ટરના જાહેરનામાનો ભંગ થતો હોય આ બંને દુકાનોને સીલ મારવામાં આવ્યું છે. આ ઉપરાંત મોહનલાલ ચક્કીવાલાની દૂકાનને પણ તાળા મારી દીધા છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed