વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કોર્ટ રોડ પર આવેલ રામજી મંદિરે ગણપતિ બાપ્પાની મૂર્તિની સ્થાપના ખુબજ ધામધૂમથી કરવામાં આવી
KEYUR PARMAR BUREAU DAHOD
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ ખાતે કોર્ટ રોડ પર ભગવાન સ્વામી નારાયણ મંદિરના સામે ભગવાન રામચંદ્રજીના મંદિરમાં દર વર્ષની માફક આ વર્ષે પણ વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગ દળના સહયોગથી સાર્વજનિક ગણેશ મહોત્સવમાં ખુબ ધામધુમથી ભગવાન ગણપતિ બાપ્પાની મૂર્તિને બિરાજમાન કરવામાં આવી છે અને તારીખ 15મી સપ્ટેમ્બરના રોજ ખુબ જ ધામ ધુમથી ગણપતિ બાપ્પાની સવારી કાઢી દેસાઈવાળા સ્થિત તળાવ ખાતે વિસર્જન કરવામાં આવશે.
« MrutyuNondh of smt Kusumben Rashmikantbhai Shah (Previous News)
Related News
દાહોદ જિલ્લામાં મહત્વકાંક્ષી જિલ્લા અંતર્ગત ONGC દ્વારા CSR કાર્યક્રમો શરૂ કરાયા
દાહોદ જિલ્લામાં મહત્વકાંક્ષી જિલ્લા અંતર્ગત ONGC દ્વારા CSR કાર્યક્રમો શરૂ કરાયા. તાજેતરમાં દાહોદ જિલ્લાને ભારતRead More
હોલી જોલી ગૃપ દાહોદ દ્વારા પુલવામામાં આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા 42 CRPF ના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે તા.૧૫/૦૨૨/૨૦૧૯ શનિવારના રોજ પુલવામામાં આંતકવાદી હુમલામાં માર્યાRead More
Comments are Closed