વિવાદ: બારિયામાં સગીરને માર મારવાના પ્રકરણમાં તત્કાલીન PSI કસૂરવાર
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેવગઢ બારિયા2 કલાક પહેલા
- કૉપી લિંક
- કોર્ટે બે વર્ષની સાદી કેદ-દંડ ફટકારતાં ખળભળાટ
- ખોટી રીતે અટકાયત કરી હતી પરિવારે કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી
દેવગઢ બારિયા તાલુકાના બૈણા ગામના સગીરને પોલીસ મથકે લાવીને માર મારવાના કેસમાં કોર્ટમાં ફરિયાદ દાખલ થઇ હતી. આ કેસ ચાલી જતાં દેવગઢ બારિયાની કોર્ટે તત્કાલીન પીએસઆઇને બે વર્ષની સાદી કેદની સજા અને દંડ ફટકારતા ખળભળાટ મચી ગયો હતો. ઉલ્લેખનિય છે કે, તત્કાલીન પીએસઆઇ હાલ જુનાગઢમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવે છે.જુનાગઢના કેશોદમાં ડીવાયએસપી. તરીકે ફરજ બજાવતાં જે.બી.ગઢવી 2006માં દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા હતાં.
તે વખતે બૈણા ગામે રહેતાં સગીર વયના સરજનકુમાર પસાયાની 13 ડિસેમ્બર 2006ના રોજ ગેરકાયદેસર અટકાયત કરીને તેને પોલીસ મથકે લવાયો હતો. સરજનકુમારને માર પણ મારવામાં આવ્યો હતો. આ મામલે પરિવાર દ્વારા તત્કાલિન પીએસઆઇ ગઢવી સામે કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ કેસ દેવગઢ બારિયાની કોર્ટમાં ચાલી ગયો હતો. ત્યારે મેજિસ્ટ્રેટ એ. જે . વાસુએ આ પ્રકરણમાં સરજનકુમારના વકીલ
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed