વિતરણ: લાયન્સ ક્લબ ઓફ દાહોદ દ્વારા માસ્ક અને સેનિટાઇઝર વિતરણ કરવામાં આવ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ40 મિનિટ પહેલા

  • કૉપી લિંક

કોરોનાકાળમાં સૌથી અગ્રેસર રહીને પોતાના અભ્યાસ સાથે પોતાની ફરજ નિભાવી રહ્યા છે એવા સમાજસેવા કરતા ફ્રન્ટલાઇન વોરીયર સમા નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાના આશયથી લાયન્સ ક્લબ ઓફ દાહોદ દ્વારા એસ.આર.કડકીયા સ્કૂલ ઓફ નર્સિંગમાં 125 જેટલા વિદ્યાર્થીઓને માસ્ક અને સેનેટાઇઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું.






Related News

Comments are Closed

%d bloggers like this: