વિતરણ: ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા પત્રિકાઓનું વિતરણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ4 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદમાં કૃષ્ણ પ્રમાણી આર્ટસ કોલેજ ખાતે ગ્રાહક સુરક્ષા મંડળ દાહોદ દ્વારા કોલેજના વિદ્યાર્થિઅોને કોવિડ-19ની મહામારી અંગે કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રીસર્ચ સેન્ટર અમદાવાદ દ્વારા કોવિડ-19 વખતે સાવચેતી રાખવા અંગેની પત્રિકાઓનું સોશિયલ ડિસ્ટેન્સ જાળવી વિતરણ કર્યુ હતું.






Related News

Comments are Closed

%d bloggers like this: