વસૂલાત: દાહોદમાં રૂ.1.31 લાખના ભાડા અને વેરાની વસૂલાત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • પાલિકાની ત્રીજા દિવસે પણ કામગીરી
  • વેરા અભિયાન અંતર્ગત કાર્યવાહી

દાહોદ નગરપાલિકા દ્વારા સતત ત્રીજે દિવસે પણ ભાડું કે વેરાની વસુલાત કરવામાં આવી હતી. સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, તા.18-12-’20 ને શુક્રવારે દાહોદના નવનિયુક્ત વહિવટદાર નવનીતકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ પાલિકાની ટીમ દ્વારા ચાલતા અભિયાનને ત્રીજા દિવસે પણ સફળતા મળી હતી. શુક્રવારે આ ટુકડી દ્વારા દાહોદ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી પાલિકાની માલિકીની દુકાનોના ભાડા અને સાથે જ વિવિધ પ્રકારના વેરાઓની વસુલાતના અભિયાન અંતર્ગત કુલ મળીને રૂ.1.31 લાખની વસુલાત કરી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: