લાયન્સ ક્લબની સ્થાપના: બાકોર પાંડરવાડામાં લાયન્સ ક્લબની સ્થાપના
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બાકોર3 કલાક પહેલા
- કૉપી લિંક
વિશ્વની સૌથી મોટી અને 210 દેશોમાં 14 લાખ જેટલા સભ્યો ધરાવતી લાયન્સ ઇન્ટરનેશનલના ડિસ્ટ્રિકટ 3232એફ1 જેમાં પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, આણંદ, નડિયાદ, નર્મદા જિલ્લાનો સમાવેશ થાય છે. તેના ડિસ્ટ્રીક્ટ ગવર્નર તરીકે ખડોદી ગામના પાણી પુરવઠા બોર્ડના અધીક્ષક તરીકે તાજેતરમા નિવૃત્ત થયેલ જે.પી ત્રિવેદીની નિમણૂંક થતા સેવાકીય પ્રવૃત્તિનો લાભ ગામ લોકોને થાય તે માટે લાયન્સ ક્લબ બાકોર પાંડરવાડાની સ્થાપના કરાઇ છે . જેના પ્રમુખ તરીકે ડો જગદીશ દવે વગેરેનીનિમણુક કરાઇ છે. બાદ ગરીબ લોકોને ઠંડીથી બચવા ગરમ ચોરસા અપાયા હતા.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed