લગ્નના ઇરાદે સગીરાનું અપહરણ કરતાં કાટુ ગામના યુવક સામે ફરિયાદ
દિવ્ય ભાસ્કર
Aug 11, 2020, 04:27 AM IST
દાહોદ. ધાનપુર તાલુકાના કાટુ ગામનો સુમા સંદીપ ભાભોર તા.31 જુલાઇના રોજ તાલુકાના એક ગામની 16 વર્ષ અને 4 મહિનાની સગીરાના પોતાની પત્ની તરીકે રાખવા માટે બળજબરી પૂર્વક મોટર સાયકલ ઉપર બેસાડી અપહરણ કરી ભાગી ગયો હતો. આ બાબતની સગીરાના પરિવારને જાણ થતાં બન્નેની શોધખોળ કરી હતી પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો. જેથી સગીરાના પિતાએ કાટુ ગામના સુમા ભાભોર વિરૂદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
« ઝાલોદના ધારાસભ્ય દ્વારા દર્દીની સારવાર માટે એમ્બ્યુલન્સ સેવા શરૂ (Previous News)
(Next News) જાલતમાં લઘુશંકા માટે ગયેલા યુવકની મોટરસાઇકલની ચોરી »
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed