રેસ્ક્યૂ/ દાહોદ જિલ્લામાં 3 લોકોને મોતને ઘાટ ઉતારનાર નરભક્ષી દીપડો પકડાયો

નરભક્ષી દીપડાને કારણે ડરનો માહોલ સર્જાયો હતો, લોકોએ અનુભવ્યો હાશકારો

 • Leopard rescue today after three person death in dahod

  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  દાહોદ જિલ્લામાં 3 લોકોને મોતને ઘાટ ઉતારનાર નરભક્ષી દીપડો પકડાયો

  * દાહોદ જિલ્લામાં નરભક્ષી દીપડાને કારણે ડરનો માહોલ સર્જાયો હતો
  * વનવિભાગે દીપડાને પકડી લેતા લોકોએ હાશકારો અનુભવ્યો

  દાહોદઃ દાહોદ જિલ્લામાં ત્રણ લોકોને મોતને ઘાટ ઉતારનાર નરભક્ષી દીપડાને વનવિભાગે કોટંબી ગામ પાસેથી રેસ્ક્યૂ કરીને પાંજરે પુરી દીધો છે. રેસ્ક્યૂ બાદ દીપડાને પાવાગઢ ખાતે રેસ્ક્યૂ સેન્ટર ખાતે લઇ જવાયો છે.

  3 લોકોને મોતને ઘાટ ઉતારનાર નરભક્ષી દીપડો પકડાયો

  – નરભક્ષી દીપડાએ દાહોદ જિલ્લામાં આતંક મચાવ્યો હતો
  – દીપડો રાત્રી દરમિયાન મારણ કરવા નિકળ્યો હતો.
  – મારણને કરવા જતા સમયે વનવિભાગે દીપડા પકડી લીધો

  વધુ તસવીરો નિહાળવા માટે ફોટો બદલતા જાવ…

 • Leopard rescue today after three person death in dahod

  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  નરભક્ષી દીપડાને કારણે ડરનો માહોલ સર્જાયો હતો, લોકોએ અનુભવ્યો હાશકારો

 • Leopard rescue today after three person death in dahod

  નરભક્ષી દીપડાએ દાહોદ જિલ્લામાં આતંક મચાવ્યો હતો

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: