રાજકારણ: દાહોદ જિલ્લામાં કોંગ્રેસના નેતાઓ સહિત 300 કાર્યકરો ભાજપમાં જોડાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીમખેડા3 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર.

દાહોદ જિલ્લાના કોંગ્રેસના નેતાઓ સહિત 300 જેટલા કાર્યકરોએ બુધવારે ભાજપમાં પ્રવેશ મેળવ્યો હતો. કોંગ્રેસના પ્રદેશ કક્ષાના હોદ્દેદારો ગોપાલભાઈ ધાનકા, ચંદ્રકાંતાબેન ધાનકા, જિ. કોંગ્રેસ આગેવાન છત્રસિંહ મેડા, તા.પં.સભ્ય નવલસિંહ બારીયા, દાહોદ વોર્ડ 1 ના કાઉન્સિલર માસુમાંબેન ગરબાડાવાલા, આઇટી સેલના પ્રમુખ દિવ્યાંગ રાવત, મહિલા કોંગ્રેસ પ્રમુખ સંજેલીના ફૂલવંતીબેન માલ, ઝાલોદ તા.પં.સભ્ય મેહુલ નીનામાં, રાધાબેન ભભોર, સકજીભાઈ ભગોરા, હિમાંશુ બબેરિયા, આપના મહિલા પ્રમુખ પાર્વતીબેન ડાંગી સહિતના 300 સમર્થકો સાથે ભાજપ અધ્યક્ષ શંકરભાઈ તથા સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે ખેસ પહેર્યો હતો.






Related News

Comments are Closed

%d bloggers like this: