રતલમહાલ ખાતેના રીંછ અભયારણ્યમાં વન્ય પ્રાણી સપ્તાહ સેમિનાર યોજાયો

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકો આવેલા અભ્યારણમાં વન્ય પ્રાણીઓ પક્ષીઓ ના ઓળખ અને અંગે જનજાગૃતિ અંગેનો સાપ્તાહિક…

  • Dahod - રતલમહાલ ખાતેના રીંછ અભયારણ્યમાં વન્ય પ્રાણી સપ્તાહ સેમિનાર યોજાયો

    દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકો આવેલા અભ્યારણમાં વન્ય પ્રાણીઓ પક્ષીઓ ના ઓળખ અને અંગે જનજાગૃતિ અંગેનો સાપ્તાહિક સેમિનાર યોજવામાં આવ્યો હતો. વન્ય પ્રાણી સપ્તાહ ની ઉજવણી ના વડોદરા વન વિભાગના વિશેષ ઉપસ્થિત રહીને વનવિભાગના સ્ટાફ શાળાઓમાં વિવિધ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.

    વડોદરાના સયાજી બાગ ઝૂ માંથી અક્ષિત સુથાર જી.ઈ.સી તથા પ્રત્યુશ પાટણકર આ તજજ્ઞોએ દીપડાના રેસ્ક્યુ તેમજ અન્ય પ્રાણીઓના જતન અને વન્ય પ્રાણીઓને થતા રોગચાળા અંગે લેવાની કાળજી વિશે આપને માહિતી આપી હતી અને લીમડી પ્રાથમિક શાળા તેમજ તેના વિશે વકૃત્વ સ્પર્ધા નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: