રજૂઆત: અર્નબ ગોસ્વામી સામેની કાર્યવાહી રદ કરાવવા માટે દાહોદમાં આવેદન અપાયું

દાહોદ36 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પત્રકાર અર્નબ ગોસ્વામીની મહારાષ્ટ્ર સરકાર દ્વારા ખોટી રીતે થયેલ ધરપકડને વખોડી આ સંદર્ભે યોગ્ય કાર્યવાહી કરવા દાહોદ ખાતે એક આવેદન આપવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા ભારતના રાષ્ટ્રપતિને સંબોધીને લખાયેલ આવેદન દાહોદ કલેકટરને આપી મહારાષ્ટ્ર સરકારની બિન લોકતાંત્રિક કાર્યવાહી રદ કરાવવા પ્રયત્ન કરવા જણાવવામાં આવ્યું હતું.






Related News

Comments are Closed

%d bloggers like this: