રકતદાન શિબિર: દાહોદ રેડક્રોસના સહયોગથી લાયન્સ કલબ ઓફ ગોદી રોડ દ્વારા રકતદાન શિબિરનું આયોજન કરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ4 કલાક પહેલા

  • કૉપી લિંક

માનવસેવાના કાર્યો કરતી ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખાના સહયોગથી લાયન્સ કલબ ઓફ ગોદીરોડ દાહોદ દ્વારા માનવસેવાના કાર્ય માટે ગોદીરોડ ખાતે રકતદાન શિબિરનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ રકતદાન કેમ્પમા ઉત્સાહ પૂર્વક રકતદાતાઓએ સ્વૈચ્છીક રકતદાન કરી ધન્યતા અનુભવી હતી.

આ રક્તદાન શિબિરમાં રેડક્રોસના હોદ્દેદારો તથા લાયન્સ કલબ ઓફ ગોદીરોડ દાહોદના હોદ્દેદારો તથા સેવાભાવી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી સેવા આપી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: