મોપેડ ઉપર દારૂની હેરાફેરી કરતા ઝડપાયો

દાહોદ શહેર નજીક આવેલા જેકોટ ગામમાં સવારના સમયે એક્ટિવા મોપેડ ઉપર વિદેશી દારૂની હેરાફેરી કરી રહેલાં ખોડવા ગામના…

  • Dahod - latest dahod news 022007

    દાહોદ શહેર નજીક આવેલા જેકોટ ગામમાં સવારના સમયે એક્ટિવા મોપેડ ઉપર વિદેશી દારૂની હેરાફેરી કરી રહેલાં ખોડવા ગામના યુવકને પોલીસે ઝડપી પાડ્યો હતો. 25 હજાર રૂપિયા ઉપરાંતની 50 બોટલો જપ્ત કરીને પુછપરછ કરતાં આ હેરાફેરીમાં શામેલ શહેરના યુવકનું નામ ખુલ્યું હતું. દાહોદ તાલુકા પોલીસે બંને યુવકો સામે ગુના દાખલ કરીને તપાસ શરૂ કરી છે. દાહોદ તાલુકાના ખોડવા ગામના પટેલ ફળિયામાં રહેતો પ્રકલ્પેશ …અનુ. પાન. નં. 2

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: