મોટીખરજ-તોયણીમાં બાઇક સ્લીપ થતાં બે મહિલાને ઇજા

દિવ્ય ભાસ્કર

Aug 18, 2020, 04:00 AM IST

દાહોદ. મોટીખરજ ગામના સમસુભાઇ વહોનીયા તથા તેમની પત્ની સુમીબેન બાઇક ઉપર દાહોદથી પરત આવતા હતા. ત્યારે બાઇક આગળ ઢોર આવી જતાં બન્ને પટકાયા હતા. જેમાં સુમીબેનને માથાના ભાગે ઇજાઓ થતાં દાહોદના ખાનગી હોસ્ટિલમાં લઇ જવાયાં હતા. જ્યારે દેવગઢ બારિયા તોયણી ગામના ગોપાલભાઇ બારીયા બાઇક પર મનીષાબેનને બેસાડી જતા હતા. ત્યારે રસ્તા વચ્ચે શ્વાન આવી જતાં બાઇક સ્લીપ ખાતા મનીષાબેન ફેકાઇ જતાં તેમને ઇજાઓ થઇ હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: