મુખ્યમંત્રી રૂપાણીના જન્મ દિવસે લીમડી સેવાવસ્તીમાં માસ્ક, સેનિટાઈઝર વિતરણ

દિવ્ય ભાસ્કર

Aug 05, 2020, 04:00 AM IST

દાહોદ. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસે ભાજપ જિલ્લા મહામંત્રી નરેન્દ્ર સોની તેમજ મિત્રો મહેશ પંચાલ, પ્રવિણ સોની, મહેશ આતરોલ દ્વારા વાલ્મિકી સમાજ અને સેવા વસ્તીમાં માસ્ક, સેનિટાઈઝરનું વિતરણ કરાયું હતું. દાહોદ જિલ્લામાં કોરોનાએ છેક ગ્રામ્ય સ્તર સુધી પોતાની અસર બતાવી છે. ત્યારે વાલ્મિકી સેવા વસ્તીમાં જાગૃતતા આવે તે માટે મુખ્યમંત્રીના જન્મદિનેે સેવા વસતીમાં જઈ ‘દો ગજ કઈ દુરી’રાખવી, માસ્કનો ઉપયોગ કરવો તેમજ સેનિટાઈઝરથી હાથ કેવી રીતે ધોવા તેની સમજૂતી આપી માસ્કનું વિતરણ કર્યું હતું.






Related News

Comments are Closed

%d bloggers like this: