મિલકત ભેગી કરી નથી કહી પિતા ઉપર હુમલો

અગાસવાણી ગામના રમેશભાઇ રાવતે પિતા નાથીયાભાઇ નારસીંગભાઇ રાવતને ગાળો બોલી તે અમારા માટે કશુ કરેલ નથી કે કોઇ મિલકત…

  • Dahod - latest dahod news 022502

    અગાસવાણી ગામના રમેશભાઇ રાવતે પિતા નાથીયાભાઇ નારસીંગભાઇ રાવતને ગાળો બોલી તે અમારા માટે કશુ કરેલ નથી કે કોઇ મિલકત ભેગી કરેલ નથી. તેમ કહી ગડદાપાટુનો માર મારવામાં આવ્યો હતો. આજે જીવતો છોડવાનો નથી તેમ કહી શનીબેન રાવતે નજીકમાં પડેલ દેગડો નાથીયાભાઇને માથામાં મારી ઇજાગ્રસ્ત કર્યા હતા. બંને દ્વારા મોતની ધમકી પણ આપવામાં આવી હતી. આ મામલે નાથીયાભાઇની ફરિયાદના આધારે ધાનપુર પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: