મધ્ય પ્રદેશથી દાહોદ સુધી વિસ્તર્યો શસ્ત્રોનો કારોબાર

Dahod - મધ્ય પ્રદેશથી દાહોદ સુધી વિસ્તર્યો શસ્ત્રોનો કારોબાર

વિજ્યાદશમીના પર્વે દાહોદ જિલ્લામાં બંદૂક ધરાવતાં લોકોએ પરંપરાગત રીતે વટભેર શસ્ત્રપૂજન કર્યું હતું પરંતુ એવા ઘણા હથિયાર પરવાના વગરના લોકોને બંધ બારણે પૂજન કરવું પડ્યું હતું. દાહોદ જિલ્લામાં પાક રક્ષણ અને જાત રક્ષણના મળીને કુલ 4957 પરવાના અપાયેલા છે પણ જિલ્લામાં એવા સંખ્યાબંધ લોકો છે કે જેમણે તસ્કરો અને દુશ્મનોથી સ્વરક્ષણ માટે ,દબદબો અકબંધ રાખવા તો ચોરી કે લૂંટ વખતે લોકોને ડરાવા ધમકાવા માટે પરવાના વગર જ તમંચા અને માઉઝર જેવા જીવલેણ હથિયારો વસાવી રાખ્યા છે. મધ્ય પ્રદેશના

…અનુ. પાન. નં. 2

વર્ષ 2017માં પકડાયેલા ગેરકાયદેસર હથિયાર

પો.મથક તારીખ પ્રકાર

કતવારા 12 જાન્યુ. તમંચો

દે.બારિયા 31 જાન્યુ. પિસ્તોલ-કારતુસ

દાહોદ શહેર 13 જાન્યુ. માઉઝર-2 કારતુસ

લીમડી 9 માર્ચ તમંચો, પિસ્તોલ-કારતુસ

દે.બારિયા 23 માર્ચ બાર બોર બંદૂક

લીમખેડા 16 જુન તમંચો-3 કારતુસ

જેસાવાડા 9 જુન માઉઝર

લીમડી 19 જુલાઇ તમંચા, માઉઝર, કારતુસ

દાહોદ શહેર 6 ઓગષ્ટ તમંચો

દાહોદ તાલુકા 27 ઓક્ટો. તમંચો

દે.બારિયા 30 નવેમ્બર બાર બોર બંદૂક-કારતુસ

જેસાવાડા 20 નવેમ્બર તમંચો-3 કારતુસ

દાહોદ શહેર-12 ડિસેમ્બર- માઉઝર-મેગજીન

હથિયારથી ફાયરિંગના કિસ્સા

1 ફેબ્રુ.- દાહોદમાં અજાણ્યાનું શિક્ષક ઉપર ફાયરિંગ

25 જુલાઇ – પાંચિયાસાળમાં પોલીસ પર ફાયરિંગ

2 સપ્ટે. – મીરાખેડીમાં ફાયરિંગ કરી યુવકની હત્યા

15 સપ્ટે. – દાહોદમાં વેપારી ઉપર ફાયરિંગ

16 સપ્ટે. – દાહોદમાં ફાયરિંગ કરી આપઘાત

2018માં પકડાયેલા હથિયાર

દાહોદ તા. 12 જાન્યુ. તમંચો

જેસાવાડા 20 ફેબ્રુઆરી તમંચો

લીમખેડા 9 માર્ચ માઉઝર

લીમખેડા 14 એપ્રિલ તમંચો

ધાનપુર 12 મે તમંચો

જેસાવાડા 21 ઓગષ્ટ તમંચો, કાર્ટીજ

દાહોદ તા. 22 સપ્ટેમ્બર તમંચો

લીમડી 1 સપ્ટેમ્બર માઉઝર

લીમડી 27 સપ્ટેમ્બર પિસ્તોલ

ધાનપુર 30 સપ્ટેમ્બર પિસ્તોલ

બે વર્ષમાં પકડાયેલા હથિયાર

તમંચા 15

દેશી પીસ્તોલ 04

બારબોર બંદૂક 02

માઉઝર 06

કારતુસ 10

કાર્ટીજ 04


Related News

Comments are Closed

%d bloggers like this: