મકાનમાં છાપો મારી દારૂ ઝડપ્યો

છાપરી ગામે ગોલવાળ ફળિયામાં રહેતા માતૃભાઇ કાનજીભાઇ નિનામાના રહેણાંક મકાનમાં ધમધમતી વિદેશી દારૂની હાટડી પર મળેલ…

  • Dahod - મકાનમાં છાપો મારી દારૂ ઝડપ્યો

    છાપરી ગામે ગોલવાળ ફળિયામાં રહેતા માતૃભાઇ કાનજીભાઇ નિનામાના રહેણાંક મકાનમાં ધમધમતી વિદેશી દારૂની હાટડી પર મળેલ બાતમીના આધારે પોલીસે આચિંતો છાપો મારતાં બુલટેગર માતૃભાઇ નિનામા પોલીસની રેડ જોઇ ભાગી ગયો હતો. પોલીસે માતૃભાઇ નિનામાના મકાનમાંથી રૂ.27,600ની કુલ કિંમતની વિદેશી દારૂની અળગ અલગ કંપનીની નાની મોટી બોટલ નંગ 396 ઝડપી પાડી કબજે લીધી હતી. પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે પ્રોહી એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: