ભથવાડા ટોલનાકાથી દારૂની હેરાફેરી કરતું દંપતી ઝડપાયું

એસ્ટિમમાં મ.પ્ર.થી લાવતાં હતાં : 16 હજારની બોટલો જપ્ત

  • Dahod - ભથવાડા ટોલનાકાથી દારૂની હેરાફેરી કરતું દંપતી ઝડપાયું

    દાહોદ-ગોધરા હાઇવે ઉપર ભથવાડા ટોલનાકા ઉપર પોલીસની નાકાબંધીમાં બપોરના સમયે એસ્ટીમ કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા દંપતિની પોલીસે ધરપકડ કરી હતી. 16 હજાર રૂપિયાની કિંમતની દારૂની 47 બ્રાન્ડેડ બોટલ જપ્ત કરીને દેવગઢ બારિયા પોલીસે બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    આણંદ જિલ્લાના સારસા ગામના નવ ટાવર વિસ્તારમાં PWD સ્ટોર્સની પાસે રહેતાં ડાહ્યાભાઇ ગોરધનભાઇ વસાવા અને તેમના પત્ની ઉષાબેન વસાવા

    …અનુ. પાન. નં. 2

    દારૂની હેરાફેરી કરતું સારસાનું દંપતિ ઝડપાયું. : સંતોષ જૈન

More From Madhya Gujarat






Related News

Comments are Closed

%d bloggers like this: