બે વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

દાહોદ. દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરની સૂચનાથી હ્યુમન ઈન્ટેલીજન્સ ટેકનીકલ સર્વેલન્સ માધ્યમોનો ઉપયોગ કરી…

  • Dahod - બે વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

    દાહોદ. દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરની સૂચનાથી હ્યુમન ઈન્ટેલીજન્સ ટેકનીકલ સર્વેલન્સ માધ્યમોનો ઉપયોગ કરી ઉમદા અમલવારી માટે એલસીબીની ટીમ રેલવે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે એલસીબીના હારૂન ઇસ્માઇલને ચોક્કસ બાતમી મળી હતી કે છેલ્લા બે વર્ષથી મધ્યપ્રદેશના વરલા, બડવાનીના ગુરુદ્વારા નજીક રહેતા આરોપી બલવીરસિંગ ઉર્ફે લક્કી ખ્યાલસિંગ ચીખલીગર, દાહોદના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવનાર છે. જેના આધારે વોચ રાખી આ ઈસમની અટકાયત કરી દાહોદ પોલીસ ટાઉન સ્ટેશનના ગુનાના કામે બે વર્ષથી ફરાર આરોપીને હવાલે કર્યો હતો.

More From Madhya Gujarat






Related News

Comments are Closed

%d bloggers like this: