બારીયામાં બાઇક સ્લીપ ખાતા શખ્સને ઇજા, જમણા પગે સાથળમાં ફ્રેક્ચર સહિતની ઇજાઓ

દાહોદ30 મિનિટ પહેલા

  • કૉપી લિંક

દેવગઢ બારિયા તાલુકાના જુના બારીયા વડેલ ફળિયામાં રહેતા પર્વતભાઇ બામરોલી મુવાગામે જમાઇ વિષ્ણુભાઇ બારીયાની જીજે-20-એએમ-5091 નંબરની બાઇક ઉપર બન્ને જણા દેવગઢ બારિયા બજારમાં કલરનું કામ કરી બપોરના બાઇક ઉપર પુરપાટ ઘરે જતી વેળા પોસ્ટ ઓફીસ નજીક બમ્પ આવતા વિષ્ણુભાઇએ એકદમ બ્રેક મારતાં બાઇક સ્લીપ ખાતા પાછળ બેઠેલા તેમના સસરા પર્વતભાઇ બારીયા પડી જતા જમણા પગે સાથળમાં ફ્રેક્ચર સહિતની ઇજાઓ થઇ હતી. ગીરીશ બારીયાએ તેના બનેવી વિષ્ણુભાઇ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

0






Related News

Comments are Closed

%d bloggers like this: