બારિયામાં 64 ગેરકાયદે દુકાનો મામલે કલેક્ટરને આવેદનપત્ર

નાગરિકોનું આવેદન : દુકાનો દૂર ન કરાય તો આંદોલનની ચીમકી સુધરાઇ સભ્યો,ચીફ ઓફિસર સહિતના લોકો સામે આક્ષેપ

  • Dahod - બારિયામાં 64 ગેરકાયદે દુકાનો મામલે કલેક્ટરને આવેદનપત્ર

    દેવગઢ બારિયા નગરમાં ગેરકાયદે બાંધવામાં આવેલી 64 દુકાનો મામલે જાગૃત નાગરિકોએ ભેગા મળીને ગુરુવારે કલેક્ટરને આવેદન આપ્યું હતું.આ આવેદન પત્રમાં સુધરાઇ સભ્યો,ચીફ ઓફીસર સહિતના લોકો સામે વિવિધ આક્ષેપ કરીને દુકાનો દૂર કરવાની માગણી કરવામાં આવી હતી.

    દેવગઢ બારિયાના રહિશોએ આવેદનમાં જણાવ્યું હતું કે, દે.બારીયા નગરપાલિકા વોર્ડ નં. 2માંથી ચુટાયેલા સભ્ય કલાલ ધર્મેશભાઇ ભરતભાઇ તથા વોર્ડ નં. 6માંથી ચુટાયેલ પંડયા ગૌરાંગભાઇ ભાલચંન્દ્ર તથા દે.બારીઆ ગામમાં જમીનોની લે વેચ કરતા ડબગર શૈલેષકુમાર ચીમનલાલ તેમજ રેતીના વેપારી મિનેષકુમાર રમણલાલ પટેલની પત્ની હેમલતાબેન મિનેષકુમાર નાએ પૈસા તથા રાજકિય વગનો ઉપયોગ કર્યો છે.દે.બારીઆ ગામમાં આવેલ રેવન્યુ સર્વે નં. 61/2 જેનો સીટી સર્વે નં.2058 છે. તે જમીનમાં સને 2017ની સાલમાં ગેરકાયદેસર આ જમીનનો કબજો કરી લઇ તેમાં 64 દુકાનોનું ગેરકાયદેસર બાંધકામ કરી લીધુ છે. દે.બારીઆ નગર પાલીકાના ચીફ ઓફિસરને મોટી

    …અનુ. પાન. નં. 2

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: