બઢતી: દાહોદ જિલ્લા ક્ષય અધિકારીની ખેડા ખાતે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી તરીકે બઢતી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

છેલ્લા 11 વર્ષથી દાહોદના આદિજાતિ વિસ્તારમાં ટીબી અને એચ.આઈ.વી.ની સુદ્રઢ અને કુશળ કામગીરી દ્વારા રાજ્યકક્ષાએ 3 એવોર્ડ મેળવીને દાહોદ જિલ્લાને અગ્રીમ હરોળમાં રાખનાર જિલ્લા ક્ષય અધિકારી ડો.પી.આર.સુથાર કે જેઓ જિલ્લા ક્ષય અધિકારી અને એઇડ્સ અધિકારીની ફરજ બજાવી છે તેઓ તા.27-1-’21 ના રોજ ખેડા જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે બઢતી પામ્યા છે. તેમને દાહોદના ડો.આર.ડી.પહાડીયા, ડો ચૌહાણ વગેરેની પ્રેરક ઉપસ્થિતિમાં શુભેચ્છા આપી વિદાય આપવામાં આવી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: