ફરિયાદ: તરુણીનું અપહરણ કરતાં વજેલાવના યુવક વિરુદ્ધ ફરિયાદ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ5 કલાક પહેલા
- કૉપી લિંક
ગરબાડા તાલુકાના વજેલાવ ગામનો અનેશ હિમા ડામોર તા.14મીના રોજ રાત્રીના આઠ વાગ્યાના અરસામાં તાલુકાના એક ગામની 14 વર્ષ અને 8 મહિનાની સગીર વયની તરૂણીને પોતાની પત્ની તરીકે રાખવા માટે ભગાડી લઇ ગયો હતો.
શોધખોળ દરમિયાન વજેલાવનો અનેશ હિમા ડામોર સગીરાને પત્ની તરીકે રાખવા માટે ભગાડી ગયાની પરિવારને જાણ થતાં સગીરાના દાદાએ અનેશ ડામોર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા હતા.
« દુર્ધટનાં: દેવધામાં પલટી ખાધા બાદ જીપ સળગી : બિયરનો જથ્થો ખાખ, બિયરના 171 ટીન જ પોલીસને મળ્યા (Previous News)
Related News
ધરપકડ: દાહોદમાં દારૂ સાથે મહિલા ઝડપાઇ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ40 મિનિટ પહેલાRead More
રાજકારણ: દાહોદ જિલ્લામાં કોંગ્રેસના નેતાઓ સહિત 300 કાર્યકરો ભાજપમાં જોડાયા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ લીમખેડા3 કલાક પહેલાRead More
Comments are Closed