ફરિયાદ: અપહરણમાં વટલીના યુવક સામે ફરિયાદ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ4 કલાક પહેલા
- કૉપી લિંક
વટલીનો અશોક કાળુ કટારા 17 દિવસ પૂર્વે સગીરાને પ્રેમના પાઠ ભણાવી લગ્નના ઇરાદે મોટર સાયકલ ઉપર બેસાડી ભગાડી ગયો હતો. પરિવારજનોએ સગીરાની શોધખોળ કરી હતી પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો. શોધખોળ દરમિયાન વટલી ગામનો અશોક કાળુ કટારા પોતાની પત્ની તરીકે રાખવા આપહરણ કરી ગયો હોવાનું જાણવા મળતાં સગીરાના પિતાએ અશોક કાળુ કટારા વિરૂદ્ધ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
« પ્રારંભ: કડાણા દાહોદ ઉદવહન સિંચાઇના નીરને સાંસદે પૂજા કરી વધાવ્યું (Previous News)
Related News
વિજયોત્સવ: દાહોદ પાલિકામાં સળંગ છઠ્ઠી વખત ભગવો લહેરાયો; 10 જુના અને 26 તદ્દન નવા નગરસેવકો ચૂંટાયા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ36 મિનિટ પહેલાRead More
વિવાદ: મીરાખેડીમાં એજન્ટ ઉપર લાકડી-પાઇપથી હુમલો; બે ગાડીઓની તોડફોડ કરાઇ, છ વ્યક્તિઓ સામે ફરિયાદ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ36 મિનિટ પહેલાRead More
Comments are Closed