ફરિયાદ:દાહોદ, સુખસરમાંથી રાત્રી દરમિયાન બાઇક ચોરાઇ, ચોર ઇસમો સામે પોલીસ મથકે ફરિયાદ
સુખસર3 કલાક પહેલા
- કૉપી લિંક
દાહોદ જિલ્લાના રળીયાતી ગામમાં આવેલ સુદામાં નગર સોસાયટીમાં રહેતા વિનોદકુમાર ચંદુભાઇ મકવાણાએ પોતાની જીજે-07-ઇબી-8653 નંબરની તેમજ સુખસરમાં રહેતા જેન્તીલાલ મોતીલાલ કલાલે પોતાની જીજે-20-એબી-7368 નંબરની મોટર સાયકલ તા.22 ઓક્ટોબરના રોજ પોતાના ઘર આગળ સ્ટેરીંગ લોક મારી પાર્ક કરી હતી. તે દરમિયાન રાત્રીના સમયે ચોર ઇસમોએ આ બન્ને મોટર સાયકલોને નિશાન બનાવી ચોરી કરી લઇ ગયા હતા. બીજા દિવસે સવારે ઘર આગળ પાર્ક કરેલી મોટર સાયકલ જોવા ન મળતાં આજુબાજુમાં શોધખોળ કરવામાં આવી હતી પરંતુ મોટરસાઇકલોનો કોઇ પત્તો લાગ્યો ન હતો. આ સંદર્ભે ચોર ઇસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે 45,000 કિંમતની બન્ને મોટર સાયકલોની ચોરીની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed