ફરિયાદ:ડાંગરના પાકને નુકસાન કરતાં ફરિયાદ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

દે.બારિયા. પંચેલાના બાબુભાઇ દલસુખભાઇ પટેલની ગામમાં આવેલ કાયદેસરની કબજા ભોગવટાવાળી જમીનમાં તેમના ગામમાં રહેતા અભેસિંગ પ્રતાપ કોળી પટેલ, નવલીબેન પ્રતાપભાઇ કોળી પટેલ, બુધલીબેન ભયકા કોળી પટેલ, મહેશ ભયકા કોળી પટેલ ખોટી રીતે પ્રવેશ કરી જમીનમાં કરેલો ડાંગરનો ઉભો પાક કાપી નાખી નુકસાન કર્યું હતું. પોલીસ મથકે બે મહિલા સહિત ચાર સામે ફરિયાદ નોંધાવી છે.






Related News

Comments are Closed

%d bloggers like this: