પેન્શનર દિન: પેન્શનર દિનની ઉજવણી કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ6 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ શહેરના ફ્રિલેન્ડગંજ વિસ્તારમાં રેલવે પેન્શનર વેલફેર એસો. દ્વારા રેલવે કારખાનાના મેઇન ગેટ પાસે તા.17 ડિસેમ્બર’20ના રોજ કોરોના બચાવ માટે કાઢો પીવડાવવાનું આયોજન સવારે 6.30 થી 7.30 વાગ્યા સુધી કર્યુ છે. આ ઉપરાંત ડી સાઇડ ફ્રિલેન્ડગંડ સાત રસ્તા દવાખાનામાં સેવા નિવૃત્ત કર્મચારીઓ માટે મુખ્ય ચિકિત્સા સુપ્રિડેન્ટ દાહોદ દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન સવારના 9 થી 12 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે.

સેવા નિવૃત્ત કર્મચારી તથા પરિવાર સાથે આનો લાભ લેવા વિનંતી કરવામાં આવી છે. આ વખતે મેડીકલ કાર્ડ તથા ઉપચાર હેતુ કેશ પેપરની ડાયરી સાથે લાવવા વિનંતી પણ કરાઇ છે.






Related News

Comments are Closed

%d bloggers like this: