નેશનલ હેલ્થ મિશન ગુજરાત સરકારના ૧૧માસના કરાર આધારિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ આજથી હડતાલ પર

KEYUR PARMAR – DAHOD
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેરના સિટી ગ્રાઉન્ડ ખાતે નેશનલ હેલ્થ મિશન ગુજરાત સરકારના ૧૧ માસના કારાર આધારિત આરોગ્ય વિભાગના કર્મચારીઓની એક મિટિંગ સવારના ૧૧:૦૦ કલાક થી ૦૧:૦૦ કલાક સુધી મળી હતી.
આ મિટિંગ બાદ દરેક કરાર આધારિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ જિલ્લા પંચાયત ખાતે D.D.O. તથા જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને ત્યારબાદ દરેક કર્મચારી આજ રોજ તા.૧૮/૦૯/૨૦૧૭ થી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી ગયા હતા.


Related News

Comments are Closed

%d bloggers like this: