નવ વર્ષથી ફરાર લૂંટારૂં ગમલાથી ઝડપાયો

દાહોદ. પોલીસ અધિક્ષક હિતેષ જોયસરે દાહોદ જિલ્લામાં નાસતા ફરતા, વોન્ટેડ આરોપીઓ તેમજ ગેંગને ઝડપવા માટે જીલ્લા એસઓજી…

  • Dahod - latest dahod news 021600

    દાહોદ. પોલીસ અધિક્ષક હિતેષ જોયસરે દાહોદ જિલ્લામાં નાસતા ફરતા, વોન્ટેડ આરોપીઓ તેમજ ગેંગને ઝડપવા માટે જીલ્લા એસઓજી તથા એલસીબી તેમજ પેરોલ ફર્લો, એસઆરપીના જવાનોને સાથે રાખી કોમ્બીંગ કરવા સુચના આપી હતી. જે અનુસંધાને કતવારામાં નાસતા ફરતા આરોપીઓના આશ્રમ સ્થાને ઉપર કોમ્બીંગ દરમિયાન બાતમી આધારે દાહોદ ટાઉન પો.સ્ટે.ના લૂંટ, ધાડ, ચોરીના ગુનામાં છેલ્લા નવ વર્ષથી વોન્ટેડ ગમલાનો દિલીપભાઇ સંગાડીયાને ઝડપી પાડ્યો હતો.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: