નવરાત્રીમાં દર્શને આવતા ભક્તો વિના જિલ્લાના મંદિરો સુમસામ નજરે પડ્યાં

દાહોદ36 મિનિટ પહેલા

  • કૉપી લિંક

દાહોદના ગોધરા રોડ ખાતે ટેકરી ઉપર આવેલ કાળકા માતાનું મંદિરે નવરાત્રિ સહિતના પર્વો શ્રદ્ધા પૂર્વક ઉજવાય છે. લોકોમાં આસ્થાનું કેન્દ્ર બનેલ આ મંદિર તહેવારો ઉપર રોશનીથી સજાવાય છે ત્યારે દર્શનીય બની રહે છે.

દાહોદના સ્ટેશન રોડ સ્થિત શીતળા માતાનું મંદિર ભક્તોમાં અનન્ય શ્રધ્ધા સ્થાનક છે. ગત વર્ષોમાં નવનિર્માણ પામેલ આ મંદિર દર વર્ષે ચાર થાંભલા વિસ્તારના ગણેશોત્સવના આયોજક પરિસર તરીકે પણ જાણીતું છે.


Related News

Comments are Closed

%d bloggers like this: