ધરપકડ: રણધિકપુરમાં દારૂના ગુનાનો વોન્ટેડ ગોધરાનો 1 ઝડપાયો, 3 વર્ષે દેવગઢ બારિયા તાલુકામાંથી પકડાયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ41 મિનિટ પહેલા
- કૉપી લિંક
- LCB અને પેરોલ ફર્લો સ્કોર્ડે ઝડપી પાડ્યો
દાહોદ એલ.સી.બી. પી.આઇ. બી.ડી.શાહ તથા પી.એસ.આઇ. પી.એમ.મકવાણા તેમજ પેરોલ ફર્લો સ્કોર્ડના પી.એસ.આઇ. આઇ.એ. સીસોદીયા તથા સ્ટાફના કર્મચારીઓ સાથે સંયુક્તમાં જુદી જુદી ટીમો બનાવી દેવગઢ બારિયા વિસ્તારમાં નાસતા ફરતા, વોન્ટેડ આરોપીઓ પકડવાની ડ્રાઇવમાં હતા. તે દરમિયાન રણધીકપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના ગુનામાં ત્રણ વર્ષથી વોન્ટેડ ગોધરાના ચાંદકી ચોક કોલેજ રોડના સુખવિંદર પાલસિંહ ઉર્ફે ભુપેન્દ્ર ગરેવાલને બાતમી આધારે દેવગઢ બારિયા તાલુકામાંથી ઝડપી પાડી રણધીકપુર પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed