ધરપકડ: બાઇક ઉપર હેરાફેરી કરતો દારૂ ઝડપાયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ6 કલાક પહેલા
- કૉપી લિંક
દાહોદ એલસીબી સાગટાળામાં નાસતા ફરતા આરોપીને ઝડપવા પેટ્રોલિંગમાં હતા. ત્યારે આંકલીથી ઝાબ બોડી ડુંગરી ફળીયા તરફથી બાઇક આવતાં ચાલકને ઉભી રાખવા માટે ઇશારો કરતાં બાઇક પગદંડી રસ્તા ઉપર હંકારી ભાગવા જતાં પોલીસે તેનો પીછો કરતાં બાઇક મુકી ભાગી છુટ્યો હતો. બાઇક ઉપર લાગેલા કંતાનના લગડાની તલાસી લેતા તેમાંથી દારૂ કિંમત 38,400ની મળી આવી હતી. મુદ્દામાલ કબ્જે લઇ ખેપિયા વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો.
« ઉજવણી: દાહોદ કલેક્ટર કચેરીમાં બંધારણ દિવસની ગૌરવભેર ઉજવણી કરાઇ (Previous News)
Related News
ક્રાઇમ: અંગત અદાવતે મહિલા સહિત ત્રણ પર હુમલો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ5 કલાક પહેલાRead More
કાર્યવાહી: ઢઢેલામાંથી પિકઅપમાં પરિવહન કરાતો 1824 બોટલ દારૂ ઝડપાયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ લીમખેડા3 કલાક પહેલાRead More
Comments are Closed