ધરપકડ: દાહોદ જિલ્લામાં મહિલા સહિત ચાર વોન્ટેડ ઝડપાયા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
ધનાર પાટીયાના મુકેશ બારિયાની હદના ગુનામાં સંડોવાયેલો હતો. તે છેલ્લા 11 માસથી ફરાર હતો ત્યારે પેરોલ ફર્લોએ ઝડપ્યો હતો. આ ઉપરાંત લીમડીની હદમાં નોંધાયેલા પશુ અત્યાચારના ગુનામાં ઝાલોદનો સલીમ મોઢીયા વોન્ટેડ હતો. તેને પણ પોલીસે ઝડપ્યો હતો.ગોલઆંબાનો અર્જુન ધાનપુરની હદમાં દારૂની હેરાફેરીના ત્રણ ગુનામાં નાસતો ફરતો હતો. તે ઉધલમહુડાથી ઝડપ્યો હતો. કાળાખુંટ ગામની સુમીતાબેન છેલ્લા ચાર વર્ષથી ફરાર હતી ત્યારે આર.આર સેલેે ઝડપી પાડી ગરબાડા પોલીસને સોંપવામાં આવી હતી.
« વિરોધ: દાહોદ જિલ્લાના MGVCLના કર્મચારીઓના સૂત્રોચ્ચારો (Previous News)
Related News
GSTના દરોડા: દાહોદમાં રતલામ સ્વીટ્સ સહિત મીઠાઇ-ફરસાણની 8 દુકાનોમાં વડોદરા GST વિભાગે સર્ચ શરૂ કર્યું, વેપારીઓમાં ફફડાટ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલાRead More
કડક સુરક્ષા: દાહોદ પોલીસના સહાયતા કેન્દ્રો હાઇવે લૂંટને ડામવામાં સફળ, વર્ષ 2020માં લૂંટધાડને એક પણ ઘટના ના બની
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાRead More
Comments are Closed