ધરપકડ: દાહોદમાં દારૂ સાથે મહિલા ઝડપાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ40 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર.

દાહોદ એલ.સી.બી. સ્ટાફ દાહોદ ટાઉન વિસ્તારમાં દારૂની પેટ્રોલીંગ દરમિયાન હરીજનવાસમાં રહેતી લક્ષ્મીબેન જિતુ મોહનીયા તેના ઘરમાં વિદેશી દારૂ તથા બિયર રાખી છુટક વેચાણ કરી હોવાની બાતમી મળી હતી. જેના આધારે સ્ટાફે રેઇડ કરતાં લક્ષ્મીબેન મોહનીયા ઘરે મળતાં તેને સાથે રાખી ઘરમાં તપાસ કરતાં અંદરના રૂમમાં સંતાડી રાખેલ દારૂ તથા બીયરની બોટલો મળી આવી હતી. દારૂની 117 નંગ બોટલ સાથે લક્ષ્મીબેન મોહનીયાની ધરપકડ કરી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: